PM મોદીનો જન્મદિન : મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઈ, અત્રિ ગ્રીનની સરાહનીય પહેલ
2025-09-15 14 Dailymotion
હિંમતનગરની અત્રિ ગ્રીન સોસાયટીએ આરોગ્યપ્રદ પહેલ કરી, જેમાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિને પ્રથમવાર 75 મહિલાઓ માટે કેન્સર રસીકરણ કાર્યક્રમ યોજાયો.